Saturday 8 June 2013

તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?



તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?




સૌ પ્રથમ www.blogger.com ખોલો.
ત્યારબાદ તમારા GMAIL વડે લોગ ઇન થાઓ .
પછી ભાષા પસંદ કરો.
પછી તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો.
ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો.
તમારા બ્લોગનું સરનામું પસંદ કરો.
બ્લોગનો નમૂનો પસંદ કરો.
તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.

હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની કુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો. તેમ છતાં બ્‍લોગ બનાવવામાં કોઇ પ્રશ્ર્ન થાય તો કોમેન્‍ટ બોક્ષમા જણાવજો મારા ખ્યાલ પ્રમાણે જવાબ આપીશ. બ્‍લોગ અંગેના કેટલાક નિયમો જાણવાઅહીં ક્લિક કરો.

No comments:

Post a Comment