Saturday, 8 June 2013

KGBV મોડલ -1 અને 2 માં ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યાઓમાં ભરતી કરવા બાબતનો પરિપત્ર

KGBV મોડલ -1 અને 2 માં ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યાઓમાં ભરતી કરવા બાબતનો પરિપત્ર




બનાસકાંઠા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હાજર રહેનાર અધિકારીઓની યાદી

BANSKANTHA MA PARVESHUTSAV DARMIYAN FADVEL ADHIKARI TEM NA HODA AND PHONE NO SATHE APEL CHE





     શાળા પ્રવેશોત્સવ 2013
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હાજર રહેનાર અધિકારીઓની યાદી
બનાસકાંઠા

Friday, 7 June 2013

તમારી ટાઇપની ઝડપ કેવી રીતે વધારશો?




મિત્રો, ટાઈપની રડપ વધરવી સરળ છે. પૂછો કેવી રીતે? બસ, નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરીને(495 kbનો છે.) ફટાફટ ડાઉનલોડ થઇ જશે, અને પછી ઈન્‍સ્‍ટોલ કરી દો. ઉપર દેખાતી સ્ક્રિનના અક્ષરો ટાઇપ કરતા જાઓ.રમતાં રમતાં સાથે ટાઇપની ઝડપ વધે તેવો મજાનો સોફ્ટવવેર છે. નીચે ડાઉનલોડ લિંક મૂકી છે. તે પરથી ડાઉનલોડ કરી શકશો. 

ftp://ftp.neuber.com/pub/wtrainer.exe
http://www.neuber.biz/download/wtrainer.exe


આ વાત મિત્રો સાથે શેર કરો નિચેના બટ્ટન પર ક્લિક કરીને.

Tuesday, 4 June 2013

આકાશ દર્શન કરાવતો સોફ્ટવેર




બ્રહ્માંડ પાઠ વિસે ધો. 3 થી શરૂં થાય છે. ભલે પાઠના નામ જુદા જુદા હોય પણ એ બધાજ પાઠને ઉપયોગી થાય તેવો આ સોફ્ટવેર છે.
સાયબર સફરના લેખક શ્રી હિમાંસુભાઇએ આ બાબતે સરસ પ્રકાશ પાડ્યો છે. અહીં ક્લિક કરી વાંચી શકશો.

મિત્રો સરળતા માટે સિધી ડાઉનલોડ લિંક મૂકિ છે. તો ક્લિક કરો અને મેળવો આ સોફ્ટવેર. 



Vidio અને MP3 સર્ચ માટે બેસ્‍ટ સાઇટ


  સંદિપ પટેલ
,

                                    ઘણા મિત્રોનો અનુંભવ હશે કે વિડીયો ડાઉનલોડ થતાં નથી. અને ડાઉનલોડ થાય છે તો તેને MP4 કે 3GP માં કનવર્ટ કરવાની પણ ભેજામારી કરવી પડે. તો આ સાઇટમાં તમને વિકલ્પો આપશે. જેથી તમારે કયા સ્‍વરૂપે જોઇએ  છીએ તેના પર ક્લિક કરો.  Vidio અને MP3 તમે ડાઉનલોડ કરી શકશો. અભ્‍યાસક્રમને સંદર્ભ પૂરો પાડવાના શુભ આશયથી આ લિંક મૂકી છે. આશા રાખુ છુ કે આપને આ નાનકડો પ્રયાસ જરૂર ગમશે. આ સાઈટ પર જઇને સર્ચ બોક્ષમાં સર્ચ કરી જુઓ. 

મિત્રો, આ સાઇટ(http://www.loudtronix.me/)પર તમને કઇ નવું મળે તો જરૂર કોમેન્‍ટ બોક્ષમા જણાવશો. જેથી બધાને તનો લાભ મળે.  દા.ત. 
Learn English
http://www.loudtronix.me/search/english-learn
બાલવાર્તા
http://www.loudtronix.me/search/gujarati-bal-varta
Gujarati Natak
http://www.loudtronix.me/search/gujarati-natak
ગુજરાતી બાળગીતો માટે 
હિન્દી બાળગીતો માટે 
http://www.loudtronix.me/search/hindi-balgeet

ઇન્‍ટરનેટ પર રેડિયો સાંભળો



નીચે લિંક પર ક્લિક કરો અને ઓનલાઇન રેડિયો સાંભળો

1. http://www.sheetalsangeet.com/radiossb.html
2. http://mylanguages.org/gujarati_radio.php
3. http://www.livelocalradio.com/app/radio/globe/en-in?camp_id=4286&gclid=CIz81YWn364CFcwc6wodQXv8fw